વિકિમીડિયા કૉમન્સ

વિકિમીડિયા કૉમન્સનું ચિહ્ન
વિકિમીડિયા કૉમન્સનું ચિહ્ન

વિકિમીડિયા કૉમન્સ (અંગ્રેજીમાં Wikimedia Commons) અથવા વિકિકૉમન્સ વેબસાઇટવિકિમીડિયા ફાઉન્ડેશન નું એક ધ્યેયકાર્ય છે. વિકિકૉમન્સ પર મુક્ત દૃશ્ય-શ્રાવ્ય માહિતિનો સંગ્રહ થાય છે. ખાસ કરીને ચિત્રો, છબીઓ, આકૃતિઓ, શ્રાવ્ય ફાઇલો જેમકે ઉચ્ચારણના ઉદાહરણો કે કોઇ પ્રવચનનું રેકોર્ડિંગ, વગેરે.

આ ધ્યેયકાર્યનો પ્રસ્તાવ માર્ચ ૨૦૦૪ માં મુકાયો હતો અને તેનું ઉદ્ઘાટન ૭ સપ્ટેમ્બર ૨૦૦૪ ના રોજ થયું હતું. તેનું મુખ્ય ધ્યેય વિવિધ વિકિમીડિયા પ્રૉજેક્ટ્સ દ્વારા વપરાતી દૃશ્ય-શ્રાવ્ય ફાઇલોને એક જગ્યાપર એકત્રિત કરવાનો હતો, કે જેથી તેનો ઉપયોગ બીજા પ્રૉજેક્ટમાં કરવામાં સરળતા રહે. ૨૪ મે ૨૦૦૫ પર વિકિકૉમન્સ ૧૦૦,૦૦૦ ફાઇલો પાર કરી ગયું. આજે તે અન્ય અનેક ફાઇલો ની સાથે સાથે ૧૦,૦૦૦ થી પણ વધુ પૌરાણિક તૈલચિત્રો તથા ૧૦૦૦ની નજીક ઉચ્ચારણો તથા સેંકડો જનાર્પિત શાસ્ત્રીય સંગીતની ફાઇલો ધરાવે છે.

[ફેરફાર કરો] બહિર્ગામી કડીઓ

કૉમન્સનું ગુજરાતી મુખપૃષ્ઠ


Opisy na Gadu Gadu Gry Blog informacyjny garnki Samochody forum Daewoo Obrusy kosmetyki akcesoria kuchenne Alveo, Akuna, Zioła Noni BitComet Projektowanie stron Apteka Kwatery Rewa kick koparki Bułgaria wczasy Karaoke expekt COOLsurf